જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો
તરંગસંખ્યા અને રીડબર્ગ અચળાંક
પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતાનો અચળાંક
કોઅર્સીવીટી અને ચુંબકત્વ (મેગ્નેટાઈઝેશન)
વિશિષ્ટ ઉષ્માધારિતા અને ગુપ્ત ઉષ્મા
નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ઉર્જા/(દળ $\times$ લંબાઈ) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?
પ્રતિબળનું પરિમાણ ................. છે
વિકૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?
આવૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?